આકસ્મિક મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતાં ભણતર તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજન સહિતની સાધન સામગ્રીની ગુણવત્તા તપાસી નિરીક્ષણ કર્યું.
દેશના ભવિષ્ય સમાન બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે જરૂરી સૂચનો પણ આપ્યા. બાળકોના સર્વાંગીણ વિકાસમાં શિક્ષણ અને સારું અને શુધ્ધ ભોજન નું ખૂબજ મહત્વ છે.
આ નિરીક્ષણ કાર્યમાં વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી કેતનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
ટૂ ડે નાઇન સંદેશ ન્યૂઝ
અમ્રતભાઈ ગાંવિત