માંગરોળનાં વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજાવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહ્યા હતાં અને સભા સંબોધી હતી
વિધાસભાની ચુંટણીના ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર શરૂ કરી દેવાયો છે.
આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગણપતસિંહ વસાવાને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે,મોદી સરકારને 8 વર્ષ થયાં પરંતુ એક પણ આરોપ ભ્રષ્ટાચારનો નથી લાગ્યો.
રીપોર્ટ –વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ