ઓલપાડ બેઠક પરથી મંત્રી મુકેશ પટેલ સહિત 15 લોકોએ કરી દાવેદારી
માંગરોળ વિધાનસભા માટે ફક્ત એકજ ગણપતસિંહ વસાવાની દાવેદારી
બારડોલી બેઠક પરથી ઈશ્વર પરમાર સહિત 27 લોકોએ કરી દાવેદારી
મહુવા બેઠક પર મોહન ધોડિયા સહિત 26 લોકોએ કરી દાવેદારી
કામરેજ બેઠક પર વી.ડી.ઝાલાવડીયા સહિત 35 લોકોએ કરી દાવેદારી
માંગરોળ વિધાનસભા બેઠક ની સેન્સ પ્રક્રિયા પૂર્ણ
ગણપત વસાવાના સમર્થકો દ્વારા બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે ફક્ત એકજ નામ અપાયું
એકમાત્ર પૂર્વ મંત્રી ગણપત વસાવા જ દાવેદાર
156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય છે ગણપત વસાવા
પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે ગણપત વસાવા
રીપોર્ટ વિનોદ મૈસુરીયા. માંગરોળ વાંકલ