કૂરેલિયા ગામે ચણીયા ભાઇ ના ઘર પાસે ગટર નુ કામ અને ગ્રામ પંચાયત કુરેલિયાં પાસે ગટર લાઈન નુ ખાતમુહૂર્ત કરતા કૂરેલીયા ના સરપંચ દિલીપ ભાઇ અને ગામ ના આગેવાનો.. રજનીશ ભાઇ. અમરત ભાઇ. રમેશ ભાઈ. સુરેશ ભાઈ.. ભરત ભાઈ.. ભંગુ ભાઈ.. મહેશ ભાઈ.. હાજર રહ્યા હતા.. કુરેલીયાં ગામ ના લોકો મા ખુશી નો માહોલ
અમિત મૈસુરીયા વાંસદા