વાંસદા ગામપંચાયત ના સરપંચ ગુલાબભાઇ અને તાલુકા પંચાયત ના સભ્ય દિપ્તી બેન સદર ફળિયા વિસ્તાર ના ગ્રામ પંચાયત સભ્ય હિતેશ મોહિતે દ્વારા પેવર બ્લૉક અને ગટર,પાણી ની ટાંકી, હેડપંપ. જેવા કામો ના ખાત મૂહુર્ત કર્યા..

0
113

સદર ફળિયા ના લોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યો

પંચાયત ના હોદ્દેદારો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા

અમિત મૈસુરીયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here