શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી દ્વારા વાંસદા ખાતે વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબૂક નું વિતરણ કરાયુ. .
: આ કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ રાજેશ મહેતા, સહમંત્રી દિપક ચૌહાણ, કન્વીનર જગદીશ સોલંકી અને કા. સભ્ય પ્રવિણ ચૌહાણ.
વાંસદા તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ, બી જે પી અનુ. જાતિ મોરચા ના મહામંત્રી ધીરેન સોલંકી, અને રવિદાસ વિશ્વ મહાપીઠ ના વાંસદા ના પ્રમુખ જીગ્નેશ સોલંકી અને દક્ષેસ સોલંકી દ્વારા વાંસદા ના 54 વિધાર્થીઓ ને કુલ 626 નોટબૂક વિતરણ કરવામાં આવી .
Today 9 Sandesh News
અમિત મૈસુરીયા-