વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજના આચાર્યશ્રી ને રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થી હિત મા નિર્ણય લેવામાં આવે એવી માંગ

0
178

ABVP વલસાડ દ્વારા બી.કે.એમ સાયન્સ કોલેજમાં સેમેસ્ટર ૫ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ એ પસંદ કરેલ વિષય અંગ્રેજી નો language thought literature હતો ત્યાર બાદ કોલેજના વિદ્યાર્થીઓ ની પૂછ્યા વિના વિષય બદલવા મા આવ્યો

કોઈ પણ વિદ્યાર્થી એ વિષય બદલવા માટે પણ અરજી કરેલ ન હતી એ છતા પણ બદલવામા આવ્યો .આ નિર્ણય વિદ્યાર્થી હિત મા ન હતો જેથી વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજના આચાર્યશ્રી ને રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થી હિત મા નિર્ણય લેવામાં આવે એવી માંગ કરવામાં આવી.

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here