વાંસદા તાલુકાના ખાંભલા ગામેથી ૨૮,૫૧૦ રૂપિયાનો એક્ષપ્લોઝિવનો જથ્થો નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો.
વાંસદા વિસ્તારમાં નવસારી એસ. ઓ.જી. પોલીસ ટીમ પેટ્રોલિંગ હતા, એ દરમિયાન બાતમી મળી હતી કે, ખાંભલા ગામે એક મકાન લમાં ડીટોનેટરનો મોટો જથ્થો રાખેલ છે. ત્યારબાદ બાતમીના આધારે છાપો મારતાં…