વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપી.

ઠાકોરભાઈ પટેલ કિન્નરી વાળા તરીકે નગરમાં પ્રખ્યાત અને દાતાઓમાં એક વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપવા માં આવી હતી

દાનવીર દાતા જ એવા જલારામ મંદિરની સ્થાપનાથી અત્યાર સુધી સક્રિયપણે કોઈ પણ હોદ્દા ઉપર રહ્યા વગર નિસ્વાર્થ જલારામ બાપાની સેવા કરતા આવેલ એવા ઠાકોરભાઈ પટેલ કિન્નરી વાળા એમના પુત્ર જીગ્નેશ પટેલ પાસે કાયમી વસવાટ અર્થે અમેરિકા જતા હોય તેમનેજલારામ મંદિર.જલારામ સેવા ટ્રસ્ટ. જલારામ જનસેવા પ્રતિષ્ઠાન ના ટ્રસ્ટીગણે પુષ્પગુછ આપી યાત્રા સુખમય રહે એવી શુભ કામના પાઠવી તેમજ આરોગ્ય .તંદુરસ્તી સારી રહે તેવી આવેલ ટ્રસ્ટીગણે લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે અમેરિકા જનાર ઠાકોર પટેલના આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા
જલારામ મંદિર અને અન્નપૂર્ણ હોલ બનાવવા માટે સારું એવું દાન આપ્યું હતું

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાનાં  ઉપસળ  ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી…

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!