વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન કરવામાં આવ્યો.

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન સાથે પૂજા કરવામાં આવી.

વાંસદા તાલુકાના ભીનાર ગામે પાટી ફળિયા માં મહાકાળી માતાજી મંદિર ના પટાંગણ માં આસો સુદ પૂનમ નિમિત્તે ભવ્ય રીતે ઉજવાયો હતો

મંદિર ના પુજારી સુખાભાઈ પટેલ ભગત દ્વારા મંદિર ના પટાંગણ માં હોમ -હવન અને પૂજા નું આયોજન થયું ગામ લોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હવન પુજા માં ભાગ લીધો તથા ગરબા રમી હર્ષોલ્લાસ વ્યકત કર્યો અને ચા નાસ્તો નું આયોજન કરવામાં આવ્યું હતું

TODAY 9 SANDESH NEWS

અલ્પેશ પટેલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!