વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાબખલ ગામે ૧૫ મો કામડી સંમેલન યોજાયો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા માં સમસ્ત ગુજરાત રાજ્યના કુકણા કુંનવી કામડી સંમેલન રતન ભાઈ સેલવાસ તથા દેવીદાસ કામડી એ આ કાર્યક્રમ નુ આયોજન કર્યું હતું
સો પ્રથમ સૌનું આદિવાસી રીત રિવાજ મુજબ બધા એ દેવી દેવતાઓ નુ પૂજન કરી , તમામ સમાજના વડીલો , યુવાનો મોટી સંખ્યામાં આવ્યા હતા અને સ્વાગત ગીત, તમામ કામડી સમાજ ના વિજેતા ઓ ને ઈનામ નું વિતરણ કરાયું,
આ પ્રસંગે અજય કામડી , અજિત ફલા ડીસ,રતન કામડી,તમામ આગે વાનો હાજર રહ્યા હતા
અમ્રત ગાંવિત- વલસાડ
TODAY 9 SANDESH NEWS