મનપુર ગામે M P L-4 ક્રિકેટ નુ આયોજન કર્યુહતું આ ક્રિકેટ મા મનપુર ગામના જ નવયુવાનો ની છ ટીમ બનાવી હતી
આ ક્રિકેટ મા Power Hitter winner અને
SKY Eleven Runners-up તરીકે રહી હતી આ સમગ્ર ક્રિકેટ નું આયોજન વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી સંજય બિરારી એ કર્યુ હતું વિજેતા ટીમને ટ્રોફી ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ.સંજય બિરારી. તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેશાઈ. દીનેશભાઈ ભોયે .રાજેશભાઈ ગાવડા ના ઓ ના હસ્તે વિતરણ કરવામા આવ્યું હતું
આ કાર્યક્રમાં ભરતભાઈ(રાજુ)બી ગાંવિત દીપકભાઈ જે ગાંવિત હેમંતભાઈ ભોયે હરિભાઈ ગાંવિત મહેન્દ્રભાઈ પઢેર સંજય ગાયકવાડ તથા તમામ મનપુર ગ્રામજનો એ ભાગ લીધો હતો.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
અમિત મૈસુરીયા