વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી વાંસદા અને ગ્રામપંચાયત દ્વારા કોટેજ હોસ્પિટલ મા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું.

0
317

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી વાંસદા અને ગ્રામપંચાયત દ્વારા વાંસદા કોટેજ હોસ્પિટલ મા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રંસગે ઉપસ્થિત વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તીબેન,મહામંત્રી રાકેશભાઈ શર્મા, સંજયભાઈ બિરારી, જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી, સરપંચશ્રી ગુલાબભાઇ, રાજુભાઈ,યશપાલસિંહ સોલંકી, ધમુભાઇ , પદુભાઇ ,સુનિલભાઈ,યોગેશભાઈ,ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ,ડૉ લોચન સાહેબ, મહિલા મોર્ચા પ્રમુખ નીરુબેન અને મહિલા મોર્ચા ટીમ, ઉપસ્થિતિ રહ્યા હતા

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here