વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા બર્થડે પાર્ટીમાં  રેડ

અતુલ માં બર્થ ડે પાર્ટી માં દારૂની મેહફીલ માણતા 1 PSI અને 3 પોલીસ કોનસ્ટેબલ સહિત 19 ઈસમો ઝડપાયા

વલસાડ SP એ રેડ કરતા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા

અતુલ નાં મુકુંદ ફસ્ટ ગેટ પાસે  જન્મ દિવસની પાર્ટી ના રંગ માં ભંગ

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બીજેપી નેતા ના ખાસ લોકો જ કરી રહ્યાં છે ડ્રગ્સ નો વેપાર .

વાંસદા તાલુકાના ખાંભલા ગામેથી ૨૮,૫૧૦ રૂપિયાનો એક્ષપ્લોઝિવનો જથ્થો નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો.

વાંસદા વિસ્તારમાં નવસારી એસ. ઓ.જી. પોલીસ ટીમ પેટ્રોલિંગ હતા, એ દરમિયાન બાતમી મળી હતી કે, ખાંભલા ગામે એક મકાન લમાં ડીટોનેટરનો મોટો જથ્થો રાખેલ છે. ત્યારબાદ બાતમીના આધારે છાપો મારતાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!