વાંસદા કોટેજ હોસ્પિટલ માં ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણી કરવામાં આવી.
ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણ વાંસદા કોટેજ હોસ્પિટલમાં કરવામાં આવી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણીના ભાગરૂપે વાંસદા કોટેજ…

જેમાં માજી તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ ચીમનભાઈ પટેલ હનુમાનબારી ના માજી પંચાયત સદસ્ય વિજય ભાઈ ભાનુભાઈ પટેલ વેપારી vip દુકાન ના માલિક લાલજીભાઈ એફ. સિરવી.
મયુરભાઈ લલિતાબેન. મયુરીબેન. કૃતિકા દેસાઈ. આયુષીદેસાઈ. આર્યનસોલંકી ગ્રામજનો. હાજર રહ્યા હતા. -TODAY 9 SANDESH NEWS