વાંસદા કુમારશાળા માં અભ્યાસ કરતા ધોરણ ૪ અને ધોરણ ૭ માં બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ કોરોનટાઇન કરાયા. ..
વાંસદા કુમાર શાળા ના આચાર્ય હીનાબેન દ્વારા કોટેજ હોસ્પિટલ માં જાણ કરી અને તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓને કૉટેજ હોસ્પીટલ ના કર્મચારી સ્ટાફ દ્વારા કોરોના રિપોર્ટ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
અમિત મૈસુરિયા