વલસાડ જિલ્લા માં ભૂમાફિયા ના પાપે લોકો પરેશાન . ઠેરઠેર ગેરકાયદેસર થતાં ખોદકામ સામે તંત્ર ના આંખ આડા કાન
મળતી માહિતી મુજબ પારડી તાલુકામાં આસમા ગામમાં લગભગ 30 વર્ષ જુનું તળાવ ના ખોદકામ બાબતે ગામજનો માં નારાજગી અધિકારીઓ ને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત .…