માંગરોળ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા ગણપતસિંહ વસાવાના પત્ની નીલમબેન વસાવા પણ ચૂંટણી પ્રચાર મા જોડાયા
વાંકલ ખાતે ગણપતસિંહ વસાવા ના પત્ની મહિલા કાર્યકરો સાથે ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર
માંગરોળ બેઠક પર ભાજપ ના ગણપતસિંહ વસાવા ચાર વાર જીત્યા છે અને ૬થી વખતે વધુ લીડથી જીતે એ માટે કરી રહ્યા છે પ્રચાર
નીલમબેન વસાવા જોડાતા મહિલાઓ મા ભારે ઉત્સાહ
માંગરોળ તાલુકા પંચાયતના સદસ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા, ભૂમિ વસાવા તેમજ મહિલા મોરચો અને મહિલાઓ જોડાયા હતા.
રીપોર્ટ -વિનોદ મૈસુરીયા -માંગરોળ વાંકલ