વાંકલ: વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાતા ની સાથે આચારસંહિતા નો અમલ શરૂ.
બપોરબાદ આચાર સંહિતાનો અમલ શરૂ કરાયો હતો.

0
268
સુરત જિલ્લામાં યોજાશે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે.

સુરત ના ગ્રામ્ય વિસ્તારમાં બેનર ઉતારી લેવા ની કામગીરી કરવાની ચાલુ કરવામાં આવી હતી.
રાજકીય પક્ષોના બેનર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી

રીપોર્ટ:- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here