

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જેમાં ગામના સામાજિક આગેવાન મનિષ ભાઈ તરફથી ભારત ના બંધારણ ના ધડવૈયા અને મહાન વિચારક ડો બાબા સાહેબ આંબેડકર ની તસવીર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું તેમજ ડૉ બાબા સાહેબ આંબેડકર લાઈબ્રેરી ગ્રુપ દ્વારા કંડોલપાડા તરફથી પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને એમનું નિવૃત્તિ પછી નું જીવન સ્વસ્થ અને સારી રીતે જાય એવી પ્રભુ ને પ્રાર્થના કરવા માં આવી હતી
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ -અલ્પેશ પટેલ
