વાંસદા તાલુકા શિક્ષક ઘટક સંઘની ચૂંટણીમાં નવસર્જન પેનલના પ્રમુખ ભરતભાઈ થોરાત વિજેતા

વાંસદા તાલુકામાં આજરોજ થયેલ 27/9/2025 ના શનિવારના રોજ તાલુકા સંઘની ચૂંટણીમાં તાલુકા સંઘની બે પેનલે ઉમેદવારી કરી હતી….

વાંસદા તાલુકાના કુલ 824 શિક્ષક મતદારો માંથી 721 શિક્ષક મતદારો એ મતદાન કર્યું હતુ જેમાં નવસર્જન પેનલના પ્રમુખ ભરતભાઈ કાંતિલાલ થોરાત
ધાકમાળ પ્રાથમિક શાળા પ્રમુખ તરીકે વરણી થયા છે. ઉપ પ્રમુખ તરીકે ગિરીશ ભાઈ પટેલ શીંગાડ પ્રા .શાળા મહામંત્રી તરીકે જીગરભાઈ પરમાર કાંટસવેલ પ્રાથમિક શાળા સહમંત્રી તરીકે પ્રિતેશભાઈ પટેલ. ઉનાઇ પ્રાથમિક શાળા અને ખજાનચી તરીકે ગુમાનભાઇ પટેલ મનપુર પ્પ્રાથમિક શાળા ના શિક્ષકો વિજયી બન્યા છે…

વાંસદા તાલુકા ના તમામ શિક્ષકો એ પોતાના બધા ઓફિસ ના કામો સરળતા થી થાય અને એમને મળતા લાભો સમય સર મળી જાય એ ઉદેશ્ય સાથે નવસર્જન પેનલના મુખ્ય પદના ઉમેદવાર ભરતભાઈ થોરાત જંગી મતો થી વિજયી બનાવી વાંસદા તાલુકાનું સુકાન સંભાળવા આપ્યું છે..

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!