
મોટીભમતી ગામે વ્યસન મુક્તિ અંગે અવરનેસ કાર્યક્રમ યોજાયો.
તારીખ 13 /8 /2025 ના રોજ મોટીભમતી તા . વાંસદા મુકામે ડ્રગ્સ અને વ્યસન મુક્તિ નિવારણ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રોગ્રામ કરવામાં આવેલ

જેમાં વાંસદા પોલીસ સ્ટેશનના પી.આઇ. સાહેબ એમ. એન .આહિર ,કોન્સ્ટેબલ હેતલબેન, ટી.એચ.ઓ.પ્રમોદભાઈ પટેલ,

એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકીઓએ ડ્રગ્સ અને ટ્રાફિક અંગેની સમજણ આપેલ અને સરપંચ વિનોદભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામના આગેવાનો હાજર રહયા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
