વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં નવી શાળા નું ભૂમિ પૂજન કરાયું.

વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં નવી શાળા નું ભૂમિ પૂજન કરતા અંબાબેન માહલા, બીપીન માહલા
વાંસદા તાલુકાના છેવાડા નું ગામ સતીમાળ ગામમાં નવી શાળા મંજુર થતા ગામમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો આ શાળામાં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને વાંસદા થી ખૂબ 27કિમી દૂર આવેલું આ ગામ છે આ શાળા મંજુર થતા ગામ લોકો અને આગેવાનો સાથે રહી નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા, વાંસદા તાલુકાના શાસક પક્ષ ના નેતા બીપીન માહલા, ગામના સરપંચ શ્રી નાનુભાઈ માહલા ના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું એમાં

આપણી શાળા જે મંજુર થઈ છે તે ઘણા વર્ષો પછી આ શાળાનો આપણે આ શાળાની આગમન ની રાહ જોઈ રહ્યા હતા એ હવે મંજુર થઈ ગઈ છે જેથી આજે આ શાળાનું ભૂમિ પૂજન કરવાના છે ટૂંક સમયમાં આ શાળા ચારથી પાંચ મહિનામાં બની જશે જેથી આપણા બાળકો ખૂબ આગળ ભણો ગામનું નામ રોશન કરો ડોક્ટર બનો એન્જિનિયર બનો કે પાયલોટ બનો એવી અમે આશા
રાખીએ છીએ હવે તમે નાના છે હમણાંથી જ તમારે લક્ષ નક્કી કરવો પડશે કે ભવિષ્યમાં મારે કંઈક બનવું છે હમણાં તમે નક્કી ના કરશો તો આગળ તમે કંઈ બની ન શકો એટલે માતા-પિતાઓ ને પણ મારે નમ્ર
વિનંતી છે કે બાળકો ઉપર ધ્યાન આપો અને એને શું બનવાનું છે એના ઉપર કાળજી રાખો અને કંઈ જરૂર પડે તો મારો સંપર્ક જરૂરથી કરશોજી

– બીપીન માહલા

“આ શાળાની ઘણા વર્ષે માગણી હતી જેમાં ગામ
લોકોનું અંબાબેન અને બીપીનભાઈ નું ખૂબ મોટો ફાળો છે અને હવે હાલમાં હિરલબેન અહીંયા નથી પણ એમને પણ શાળા માટે ખૂબ મહેનત કરી છે”

– શૈલેષભાઈ

, ” આ શાળા બનાવવા માટે ઘણી વખત મેં રજૂઆત કરી હતી અને મંજૂરી મળી ગઈ છે જેથી આપણને જે
સમસ્યા હતી તે હવે દૂર થઈ જશે અને ખુબ સરસ મજાની શાળા બનશે અને આપણા ગામનું નામ પણ રોશન થશે.

-અંબાબેન

આ શાળાના ભૂમિ પૂજનમાં પધારેલા ગામના માજી સરપંચ રમણભાઈ ગાંવિત, બીસ્તુભાઈ માહલા, ગામના આગેવાન મગનભાઈ ગામીત, ગમનભાઈ માહલા,
ડેપ્યુટી સરપંચ પ્રેમાભાઈ પટેલ, રમતું ભાઈ વગેરે ગામના આગેવાનો શિક્ષક ગણ, કોન્ટ્રાક્ટર ભાઈઓ પધાર્યા હતા

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.. સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં…

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!