નવસારી કલા મહાકુંભ 2025 માં પીએમ શ્રી કન્યા શાળા નો ડંકો વાગ્યો

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી નવસારી આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ધમડાછા હાઇસ્કુલ મા યોજાયો હતો. જેમાં અત્રેની કન્યાશાળા બીલીમોરા ની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સુગમ સંગીતમાં વેદાંતિકા પોકળે પ્રથમ ક્રમેં, શાળાની શિક્ષિકા ચેતનાબેન તૃતીય ક્રમે લગ્ન ગીત માં આકાંક્ષા યાજ્ઞિક પ્રથમ ક્રમે લોકગીત /ભજનમાં હુમેરા દ્વિતીય ક્રમે તથા સમૂહ ગીત સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા થયા હતા . અત્રેની શાળા આગામી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સુગમ સંગીત અને લગ્ન ગીતમાં જિલ્લા કક્ષાએ ભાગ લઈ ગણદેવી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે શાળાનું ગૌરવ વધારવા બદલ સમસ્ત શાળા પરિવાર તથા વ્યવસ્થાપન સમિતિએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને અને માર્ગદર્શક શિક્ષિકા શ્વેતાબેનને અભિનંદન પાઠવ્યા હતા તથા જિલ્લા કક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે તોરણીયા ડુંગર થી શરૂઆત કરી હવે સફળતા ના શિખરો સર કરશે.

વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે વાંસદા, વાંસદા તાલુકાના કેવડી ગામના વિનોદભાઈ નો દીકરો અર્પણકુમાર તોરણીયા ડુંગરથી પર્વતારોહણની શરૂઆત કરી હાલ ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદા NCC unit થી માઉન્ટ…

દક્ષિણ ગુજરાતનું યુથ માઉન્ટ ના શિખરે નર્મદા.

દક્ષિણ ગુજરાતનું યુથ માઉન્ટ ના શિખરે નર્મદા શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થીઓ અભ્યાસના સાથે સાથે વિશિષ્ટ સાહસીક તાલીમ લેવાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!