અમદાવાદ શ્રી જગન્નાથ રથયાત્રા નુ લાઈવ મોનિટરિંગ કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું

તથા રથયાત્રા રૂટ, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણા જીવન માં સાચો માર્ગ બતાવનાર ગુરુદેવ ને ગુરુપૂર્ણિમા ના શુભ દિને વંદન પ્રણામ.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!