મોટામિયા માંગરોળ, ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો..

0
193
હીતેશભાઇ માજી સરપંચ

વાંકલ : થોડા દિવસ અગાઉ મોટા મિયા માંગરોળ મુકામે ખેતરમાં દીપડો નજરે પડતો હતો જેના અનુસંધાને માંગરોળના માજી સરપંચ નિકેશભાઈ વસાવા તરફથી આર.એફ.ઓ હિરેનભાઈ પટેલને લેખિતમાં જાણ કરાઇ હતી.

દીપડો પાંજરે પુરાયો

આર.એફ.ઓ. હિરેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ફિલીપભાઈ ગામીત અને તેઓની ટીમ દ્વારા માંગરોળ રોડ પર આવેલ મોટામિયા માંગરોલ મેળો ભરાય તેની બાજુના ફાર્મ (ખેતર )મા પાંજરું ગોઠવવામાં આવેલ હતું જે પાંજરામાં ગત રાત્રિએ દિપડો પાંજરે પુરાતા આજે સવારે વન વિભાગની ટીમ દ્વારા કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રીપોર્ટ ,:વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here