
વાંસદા તાલુકા ના લાકડબારી ગ્રામ પંચાયત
માટે ત્રી પાંખિયા જંગ થઈ જે માં વિજેતા ઉમેદવાર
૧ )અજય ભાઈ રાયુભાઈ કુંવર
ને 161 મત ની લીડ થી જંગી વિજય થયો અને બીજા ઉમેદવાર
2) સંજય ભાઈ ડી. જાદવ
ને 250 મતો મળ્યા અને ઉમેદવાર ત્રણ
૩) રમેશભાઈ ગાંવિત ને
450 મતો મળ્યા હતા
જેમાં અજયભાઈ ને 161 મતો ની લીડ થી વિજય થતા લાકડબારી ના ગ્રામજનો માં ખુશી ની લહેર છવાઈ.
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ
અમિત મૈસુરીયા
