
વાંસદા તાલુકામાં તાજેતરમાં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભીનાર ગામ ની વોડૅ નંબર 1 ની ખાલી પડેલી જગ્યા પર ભીનાર ગામ ના ભાજપનાં કાર્યકર્તા લિરીલ પટેલ ની પહેલથી સરપંચ જીતેન્દ્રભાઈ પટેલ અને અને અન્ય આગેવાનો ની સર્વ સંમતિ થી ભીનાર ગામમાં સૌપ્રથમ વાર વોર્ડ નંબર 1 માં મહેશભાઈ રમણભાઈ પટેલ ની વરણી કરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે મુલાકાત આપી મહેશભાઈ રમણ ભાઈ પટેલ સાથે અન્ય આગેવાનો ને પણ શુભેચ્છા પાઠવી.
અમિત મૈસુરીયા
TODAY 9 SANDESH NEWS
