માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો ૧૨૨ મો એપિસોડ વાંસદા બુથ નંબર – ૯ માં પંચાયત સભ્યશ્રી અજયભાઈ પટેલના ઘરે નિહાળ્યો
જેમાં ભાજપના અગ્રણી એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, જયરામભાઈ , મીનેશભાઈ, રડકાભાઈ, જયેશભાઈ, રીનાબેન, કપિલાબેન તથા ગામના મોટી સંખ્યામાં ભાઈઓ – બહેનો અને આગેવાનોએ નિહાળ્યો અને મોદી સાહેબના ૨૧ મી જૂનના યોગ દિવસના કાર્યક્રમની સમજ મેળવી.
અમિત મૈસુરીયા-