વાંસદા તાલુકામાં કાંટાસવેલ ગામે તળાવમાં નવા નીર ના વધામણા કરવામાં આવ્યા
ગણદેવી ચીખલી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ. આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ. વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન.
વાંસદા તાલુકાના ભાજપના પ્રમુખ મુકેશભાઈ. વસુધારી ડેરી ના ચેરમેન ગમનભાઈ. કલાણભાઈ. છગનભાઈ. ગણપતભાઈ. પ્રદ્યુમનસિંહ સોલંકી. યોગેશભાઈ. વગેરે હાજર રહ્યા .
નરેશભાઈ પાણીનું કેટલું મહત્વ છે તે બતાવ્યું આપણા જળ મંત્રી સી આર પાટીલ સાહેબે પણ જળ પર વિશેષ ધ્યાન આપીને તાલુકાને રિચાર્જ બોર આપ્યા છે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જળ એ જીવન છે એ બતાવવામાં આવ્યું જળ જંગલ અને જમીનનું રક્ષણ કરવાનું કાર્યકર્તાઓને આહવાન કર્યું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-