(૧) કાળા આંબા વાટી રોડ
(૨) મહુવાસ સરા રોડ
(૩)લાખાવાડી ચાપલધરા મીઢોલ ફળિયા રોડ
(૪) સિંગાડ જાગૃતિ ફળિયા રોડ
(૫) નાની વાલઝર મોટી વાલઝર રોડ
(૬) બારતાડ જીવણબારી ફળિયા રોડ
(૭) મોળા આંબા બોપી રોડ
(૮) વાંદરવેલા દોણજા રોડ
(૯) ચારણવાડા એપ્રોચ રોડ
(૧૦) મહૂવાસ જનાર્દન ફળિયા રોડ
(૧૧) ખાંભલા નવતાડ રોડ
(૧૨) પાલગભણ ગામીત ફળિયા રોડ
(૧૩) વાંદરવેલા પાવડી ફળિયા રોડ
(૧૪) સતીમાળ અંકલાછ રોડ
(૧૫) અંક્લાછ ચોંઢા રોડ
(૧૬) કેવડી ઉપલા ફળિયા રોડ
(૧૭) કામળઝરી અંકલાછ રોડ
ભારે વરસાદને કારણે સાવચેતી રાખવાની જરૂર દરેક નાગરિક ની ફરજ
અમિત મૈસુરીયા-