

વલસાડ અબ્રામા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
હરઘર તિરંગા કાર્યક્ર્મ દરમિયાન. વોર્ડ નં 11ના સભ્ય તેમજ (સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન ) રવિન્દ્ર મહાકાળ ના યોગ્ય માર્ગદર્શન તેમજ સામાજિક સંસ્થા ના અગ્રણીઓ સાથે મળી આખા વિસ્તાર માં વિશાળ અને ભવ્ય તિરંગા રેલી માં ભારત માતાકી જય ના નારા સાથે તિરંગા વહેચણી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
આ રેલીમાં હાજર અબ્રામા નવી નગરી સ્કૂલ ના શિક્ષક ગણ ,વિદ્યાર્થીગણ,ગામના વડીલો,ગામના યુવાનો ,શિવ,નીતિન, જીતેન્દ્ર,તેમજ અજય કુમાર ,આસપાસના તમામ સામાજિક સંસ્થા ઓ ઔદ્યોગિક એકમોનો ર્હદય પૂર્વક અભાર. …તમામ કાર્યક્રમ માં ઉપસ્થિત સર્વ લોકો નો ર્હદય પૂર્વક આભાર માન્યો હતો
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા. Today 9 Sandesh News