વાંસદા હનુમાનબારી ગામે ચારણવાડા સીટના તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ ડાહ્યાભાઈ દેસાઈ ના ઘરે  મન કી બાત નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો

જેમાં માજી તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ ચીમનભાઈ પટેલ હનુમાનબારી ના માજી પંચાયત સદસ્ય વિજય ભાઈ ભાનુભાઈ પટેલ વેપારી vip દુકાન ના માલિક લાલજીભાઈ એફ. સિરવી.મયુરભાઈ લલિતાબેન. મયુરીબેન. કૃતિકા દેસાઈ. આયુષીદેસાઈ. આર્યનસોલંકી ગ્રામજનો. હાજર રહ્યા હતા. -TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા કોટેજ હોસ્પિટલ માં ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણી કરવામાં આવી.

ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણ વાંસદા કોટેજ હોસ્પિટલમાં કરવામાં આવી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણીના ભાગરૂપે વાંસદા કોટેજ…

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો.

– વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો સાંસદના જનસંપર્ક કાર્યાલય ખાતે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!