વાંસદા ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે રિલીફ કાર્ય કરવામાં આવ્યું.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે રિલીફ કાર્ય કરવામાં આવ્યું
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંસ્થા દ્વારા ગંગપુર ગામના તાડ ફળિયા તેમજ પાંડુ ફળિયા માં નીચાણ વાળા વિસ્તાર માં પાણી ફરી વળતા ઘર વખરી તેમજ ઘણું નુકશાન પહોંચ્યું હતું

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ના મંત્રી સ્વામી શ્રી વિશ્વારૂપાનંદજી મહારાજ દ્વારા તાત્કાલિક ધોરણે અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ની મેડિકલ ટીમ સતત સેવાકાર્ય માટે હાજર રહી હતી ગગપુર ગામના સરપંચ રાકેશભાઈ થોરાટ ના માર્ગદર્શન હેઠળ કાર્ય કર્યું હતું આ કાર્યમાં રાજુભાઈ તેમજ કેમ્પસ ડાયરેક્ટર ભાવેશભાઈ પટેલ મલય મહારાજ તેમજ સંસ્થાના કર્મચારીઓ મહેશભાઈ મેડિકલ ટીમ ના અજય ગાવિત આનંદભાઈ સુભાષભાઈ પ્રેમભાઈ ડૉ કનૈયાભાઈ તેમજ ડૉ અંજના મેડમ તથા તેમની ટીમે સેવા આપી આ કાર્ય પૂણે કર્યું હતું

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

વાંસદા તાલુકાનાં  ઉપસળ  ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!