
વાંસદા તાલુકાના ભીનાર ડુંગરી ફળિયા વગૅ શાળા માં આદિવાસી દિવસ અને વેશભૂષા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.નાના બાળકો એ વેષભુષા ની મજા માણી સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ વેષ ભુષા નિહાળી ખુશ થયા

બાળકો એ હનુમાનજી, ભારતમાતા,ડોકટર વગેરે ના વેષ ધારણ કર્યો હતો. આજનું બાળક આપણા દેશ નું ભવિષ્ય છે. સાચી સમજ સંસ્કાર અને શિક્ષણ તો એક શિક્ષક જ આપી શકે. જે દ્રસ્ય નજરે શાળા માં જોવા મળ્યું.

શાળા ના આચાર્ય શારદાબેન પટેલ, ભગુભાઈ પટેલ ડુંગરી ફળિયા વગૅ શાળા ભીનાર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
