વાંસદા તાલુકા ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જિલ્લા કક્ષાના કલા મહાકુંભસ્પર્ધા માં લોકનૃત્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો.

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુરેલીયાએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભસ્પર્ધામા લોકનૃત્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો.
વાંસદા તાલુકામાં આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુરેલીયાએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં લોકનૃત્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવાને સાસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ઇન્ટરનૅશનલસ્કૂલ એરૂ સહયોગથી નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૫-૨૬ જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુરેલીયાએ લોકનૃત્યમા ભાગ લીધો હતો. જેમાં લોકનૃત્યમાં બીજો નંબર પ્રાપ્ત થયો હતો.

જેમાં જેમાં શિક્ષક શૈલેષભાઈ એસ. પટેલ અને કલ્પેશભાઈ એમ. ચૌધરી અને નિલેશકુમાર કે. પટેલના માર્ગદર્શન હેઠળ અને કૃતિ રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના તમામ સ્ટાફના સાથ સહયોગથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

આ તબક્કે તમામ શાળા પરિવાર અને કુરેલીયા ગામના લોકોએ ખુશીની લાગણી અનુભવી હતી. શાળાના આચાર્ય વિમલભાઈ પટેલએ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા થનારી વિવિધ સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.

TODAY 9 SANDEDH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો.

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત,…

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ નું આયોજન ભીનાર ગામ ના સરપંચ જીતેન્દ્રભાઈ આર પટેલ તેમજ ગામ ના યુવાનો અર્પિત ચિરાગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!