વાંસદા,તાલુકા ના ભીનાર ગામના ,ડુંગરી ફળિયા માં,પવિત્ર શ્રાવણ માસ ની અમાસ,ત્થા શ્રાવણ ના છેલ્લા દિવસ નિમિત્તે,શનિવાર ના દિવસે શ્રી હનુમાનજી ના મંદિરે અખંડધુન(સપ્તાહ)નું આયોજન શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

વાંસદા,તાલુકા ના ભીનાર ગામના ,ડુંગરી ફળિયા માં,પવિત્ર શ્રાવણ માસ ની અમાસ,ત્થા શ્રાવણ ના છેલ્લા દિવસ નિમિત્તે,શનિવાર ના દિવસે શ્રી હનુમાનજી ના મંદિરે અખંડધુન(સપ્તાહ)નું આયોજન શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.આયોજક તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ આર.પટેલ,રાકેશભાઈ પટેલ ત્થા ગોવિંદભાઈ પટેલે,સપ્તાહ ના અંત સુધી વિશેષ સેવા,આપી હતી..ગ્રામજનો તેમજ,આસપાસ ગામના ભાવિક ભક્તો,અખંડધુન ના સાક્ષીબનવા,ઉમટી પડ્યા હતા..આ અખંડ ધુનમાં નજીક ના ગામની અનેક ભજન મંડળો એ,ઉત્સાહ થી ભાગ લીધો હતો.

  • TODAY 9 SANDESH NEWS

    Voice of Indian

    Related Posts

    વાંસદા આનંદ તપોવન ના અધ્યક્ષ અને જાણીતા યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ ને ફાઇનાન્સ કમિટી માં નિયુક્ત કરવા માં આવ્યા

    ઇન્ડીયન યોગ એસોસિયેશન નવી દિલ્હી ના ગવર્નિંગ કાઉન્સિલ ના ચેરમેન શ્રી શ્રી. રવિશંકરજી ( આર્ટ ઓફ લિવિંગ) દ્વારા તારીખ ૨૬ જૂને મળેલ જનરલ બોડી મીટિંગ માં વર્ષ ૨૦૨૬- ૨૦૩૦ માટે…

    વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

    વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!