
તારીખ 10 7 2025 ગુરુપૂર્ણિમા ના રોજ અંગારેશ્વર આશ્રમ સ્વામી મનીષાનંદજી 1008 ના ધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પૂર જોશ માં ઉજવાયેલ હતો
જેમાં છબીલ કાકા તથા આયોજક નિખિલભાઇ સોની તથા યજમાન ગુરુપૂર્ણિમાના 2025 ના સ્પોન્સર પશુપતિનાથ મેડિકલ ભરતભાઈ સોલંકી હાજરી આપી હતી આશરે ચારથી પાંચ હજાર ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લઇ ગુરુપૂર્ણિમા ને ભાવભીની પૂર્વક ઉજવણી કરી હતી

આશ્રમના શુભ મૂર્તિબેન લોકોને હૃદય પૂર્વક આવકાર્યા હતા.
રિપોર્ટ – દિનેશ સોસા
