મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રીઓ મુકેશભાઈ પટેલ અને ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સચિવાલય કેમ્પસ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો

. મુખ્યમંત્રી એ આ અવસરે પ્લાન્ટની સંચાલક સખી મંડળની બહેનો

અને ટેકનોલોજી ડેવલપર સ્ટાર્ટ-અપ્સ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વિઝનને સાકાર કરવાની નેમ સાથે સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં ‘સખી નીર’ના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ પર્યાવરણલક્ષી પ્રકલ્પના શુભારંભના આ અવસરે કાચની બોટલના પરિવહન માટેની ઈ-રિક્ષાને પણ ફ્લેગ-ઓફ કરાવ્યું હતું.

TODAY 9 SANDESH NEWS

Chief Editer

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો.

– વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો સાંસદના જનસંપર્ક કાર્યાલય ખાતે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં…

વાસદા તાલુકા ના શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસ માં સાયબર ક્રાઇમ કાર્યક્રમ યોજાયો.

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ, મહુવાસમાં સાયબર ક્રાઇમ કાર્યક્રમ થયો.તારીખ:- 31/12/25 બુધવાર ના રોજ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસ માં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!