વાંસદા તાલુકાના ગાંધી મેદાન ખાતે તિલક ગણેશ મંડળ દ્વારા ૫૧ દીકરીના કન્યાદાન ભેટ સાથેના સમૂહ લગ્ન નું સુંદર આયોજન પૂર્ણ કરાયું

. વાંસદા નગરમાં સૌ પ્રથમવાર ઘણું મોટું સામાજિક અને સેવાકીય કાર્ય તિલક ગણેશ મંડળ દ્વારા કરવામાં આવ્યું. ઘણા દાતાઓએ દાન સ્વરૂપ આશીર્વાદ આપ્યા.–તિલક ગણેશ મંડળના 11 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સમુહ લગ્ન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં તિલક ગણેશ મંડળના આયોજકો એ ઘણા મહિનાથી જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .૫૧ દીકરીના પરિવારો ૫૧ વરરાજા ના પરિવારો, મહેમાનો માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ કરાવી સમૂહ લગ્ન સંપન્ન કરાવ્યા, વાસદા નગરના યુવાનો યુવતી વડીલોએ સ્વયં સેવક બની સહકાર આપી સેવા બજાવી હતી. આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના સરપંચો , આગેવાનો તથા બીજેપી ના હોદેદારો હાજર રહ્યા હતાં

.રીપોર્ટ -અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ધરમપુર ચાર રસ્તા પર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા દુર્દશા માં હતી, જાગૃત યુવાનોએ આગળ આવીને પોતાની ફરજ નિભાવી પ્રતિમાની સાફ સફાઈ હાથ ધરી.

કોઈપણ સ્મારકની સ્થાપના કરવી એ ગૌરવની વાત છે, પરંતુ તેની પવિત્રતા અને સફાઈ જાળવી રાખવી એ તેનાથી પણ મોટી જવાબદારી છે. ધરમપુર ચાર રસ્તા પર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા…

શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ ધીમર પંચ સંચાલિત ૧૦મો ‘જીવનસાથી પસંદગી મેળો’ ભવ્ય રીતે સંપન્ન .

શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ ધીમર પંચ સંચાલિત ૧૦મો ‘જીવનસાથી પસંદગી મેળો’ ભવ્ય રીતે સંપન્ન શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!