વાંસદા તાલુકા માં ૧ મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્ય માં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય ઉપવાસ નું આયોજન.

વાંસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા ગામે જયમીન ભાઈ ના ઘરે જે રીતે ગુજરાત માં બેરોજગારી ,ભ્રષ્ટાચાર, નસિલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થવું,પેપર લીક,કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે એક દિવસ ના પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા હતા.

જેમાં આમ આદમી પાર્ટી ના વાંસદા વિધાનસભા પ્રભારી પંકજ ભાઈ, સહ પ્રભારી અમરત ભાઈ, આમ આદમી પાર્ટી વાંસદા પ્રમુખ ડૉ. સુનીલ પટેલ,નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ વત્સલ ભાઈ,અક્ષય ભાઈ,જયમીન પટેલ,ધીરુભાઈ,વિજયભાઈ , મનીષભાઈ, KD પટેલ, અજય ભાઈ ,દિલીપ ભાઈ સહિત ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી સહભાગી બન્યા હતા.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ના ગઢમાં ગાબડું પાડ્યું.

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું. ઉનાઈ જિલ્લા પંચાયત સીટ પર ભાજપ નો વિજય. ધવલભાઈ પટેલની કુશળ કામગીરીની અસર મતદારોનો મૂળ બદલાતા તા.પંચાયત ફરી ભાજપના…

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો.

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો ભાજપ ના ગઢ ગણાતા બહેજ પંથક માં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બહેજમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!