પ્રોફેશનલ એડવાઈઝર પ્રણવ રાઉત,ચીખલી બ્રાન્ચ
ભારતીય જીવન વિમા નિગમ દ્વારા નિમાયેલ પ્રોફેશનલ એડવાઈઝર પ્રણવ રાઉત,ચીખલી બ્રાન્ચ જેઓ બીમાગ્રામ અને બીમા સ્કૂલ યોજના (ગામ – ચોંઢા, તા. વાંસદા, જી. નવસારી )હેઠળ પ્રશંસાભર્યું કામ કરી રહ્યા છે.
એ અંતર્ગત તેમણે 26 જાન્યુઆરી 2024ના રોજ બીમા સ્કૂલ માટે પ્રવૃતિ કરી હતી .જેમાં તેમણે સ્વખર્ચ એ બાળકોને પ્રોત્સાહન ભેટ આપી તેમજ તમામ શિક્ષકશ્રીઓને પણ સપ્રેમભેટ આપી હતી.તેમણે હાલ પોતાના જન્મદિન નિમિત્તે, જન્મદિવસ ના એક દિન અગાઉ બાળકો સાથે પોતાના જન્મદિનની ઉજવણી કરી. અને સ્કુલના વિકાસ માટે દાન આપ્યું…
TODAY 9 SANDESH NEWS