આજ રોજ હનુમાનબારી ગામે તાલુકા પંચાયત સદસ્ય યોગેશ ડી. દેસાઈ ના ઘરે મનકી બાત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ડૉ. લોચન શાસ્ત્રી ભાજપ ના વાંસદા તાલુકા ના મહામંત્રી રાકેશભાઈ. સંજયભાઈ બિરારી, શાસક પક્ષ ના નેતા શિવેન્દ્ર સિંહ સોલંકી,. રાયલું ભાઈ, બાબુભાઇ;કિરણ ભાઈ . યોગેશ દેસાઈ,. રાજુભાઈ., વિજયભાઈ. સુરેશભાઈ. વગેરે હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS.
અમિત મૈસુરીયા