
https://youtube.com/shorts/39V0rMhtQdA?feature=share





શ્રદ્ધા અને આસ્થાનો વિષય જ કંઈક અલગ હોય છે. હાલ ધોધ માર વરસાદી માહોલ માં પણ બાબા અમરનાથ જવા વાસદા જુનાદરબાર થી શિવ ભકતો નિકળ્યા. હિતેશ ઠાકુર ને અને તેમના મિત્રો ને તેમની બહેન રોશની ઠાકુરે શ્રીફળ વધારી કુમ કુમ તિલક કર્યા. અને પિતા દેવેન્દ્રભાઇ ઠાફુરે આશિર્વાદ આપ્યા . સાથે મિત્ર મંડળ સૌ શુભેચ્છા સાથે હાજર રહ્યા હતા
દક્ષીણ ગુજરાત બ્યુરો ચિફ અમિત મૈંસૂરિયા.