વાંસદા
૧૭૭ વાંસદામાં અનંતભાઈ પટેલની વિજય પતાકા લહેરાઈ.
અનંત પટેલ -122909. પિયુષ પટેલ – 88967
૧૭૭-વાંસદા વિધાનસભા સીટ પર 33942 મતની લીડથી અનંતભાઈ પટેલની વિજય પતાકા લહેરાઈ. સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો. આદિવાસી જનતામાં ખૂબ જ લોકપ્રિય અને સ્થાનિકોમાં આદિવાસી સિંહ અને આદિવાસી કિંગ તરીકે જાણીતા એવા અનંત પટેલના વિજયથી હર્ષોલ્લાસનો માહોલ છવાયો……………. અમિત મૈસુરીયા