આજરોજ વાંસદા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા તાલુકા નો વિજયા દશમી ઉત્સવ અને શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો
જેમા નવસારી વિભાગ ના વિભાગ પ્રચાર પ્રમુખ વક્તા તરિકે ઉપસ્થિત રહ્યા તેમજ અતીથી વિશેષ તરિકે શંકરભાઈ નિવૃત્ત બેંક અધિકાર તેમજ યોગાર્યાય ઉપસ્થિત રહ્યાં હતાં આ પ્રસંગે ગામના આગેવાનો મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ આ પ્રસંગે વાંસદા શાખા ના સ્વય સેવકો એ પદવીન્યાસ તેમજ યોગ રજુ કરવામાં આવ્યો હતો તેમજ ઊનાઈ શાખા દ્વારા દંડ યોગ તેમજ સમતા નું નિદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતીથી તેમજ મુખ્ય વક્તા દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું તેમજ ત્યાર બાદ મહેમાનો તેમજ સ્વય સેવકો દ્વારા શસ્ત્ર પુજન કરવામા આવ્યુ હતું વક્તા દ્વારા ઉદબોધન મા સૃષ્ટિ નો પ્રલય નિર્માણ ચાલે છે પ્રભુ રામે રાવણ નો સંહાર કર્યો હતો અસત્ય પર સત્ય નો વિજય મેળવ્યો હતો એ પ્રમાણે સંઘ દ્વારા પણ સંઘ ના સ્થાપન દિને આજે સંઘ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં વાંસદા તાલુકા ના તમામ ગામોના સ્વય સેવકો ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
અમિત મૈસુરીયા. વાંસદા