વાંસદા ખાતે વિશ્વ સંગીત દિનની અનોખી ઉજવણી “જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન” દ્વારા કરવામાં આવી.

વર્લ્ડ મ્યુઝિક ડે ઉજવાયો. – 21 જૂન

વિશ્વ સંગીત દિનની અનોખી ઉજવણી વાંસદા ખાતે “જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન” દ્વારા કરવામાં આવી. હિન્દી ગીતસંગીત જગતમાં અમર થયેલી “શંકર-જયકિશન”ની લોકપ્રિય જોડીમાંના શ્રી જયકિશનજી વાંસદાના વતની છે – એ વાત સમગ્ર વાંસદા માટે ગૌરવની છે.

તેમની યાદમાં, ફાઉન્ડેશનના સહયોગથી સંગીતમય વાતાવરણમાં યાદગાર ગીતો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ હરદીપભાઈ દેસાઈ તથા પદ્યુમનસિંહ સોલંકી, રાજેશભાઈ ગાંધી, મહેશભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, મયુરભાઈ પારેખ, નીરજભાઈ પારેખ, નિલેશભાઈ પારેખ, પ્રજ્ઞેશભાઈ ડબગર અને સંગીતપ્રેમી ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને જયકિશનજીના યાદગાર ગીતોની રસપ્રદ રજૂઆતો થકી World Music Day ની ભાવસભર ઉજવણી કરવામાં આવી.
TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તથા આજુબાજુના વિસ્તારોમાં ભવ્ય રીતે “વિશ્વ ગુરુ” મૂવીનું નિઃશુલ્ક (ફ્રી) પ્રદર્શન માં 1551 જેટલા દર્શકોએ લાભ લીધો.

ગુજરાત વિહંગમ યોગ દંડકવન આશ્રમ તથા શુકૃત પ્રોડક્શન ના પ્રોડ્યુસર સતીશભાઈ પાલગામ, વાંસદાના દિનેશભાઈ બાબા નમકીન અને ધનરાજસિંહ પદમસિંહ રાજપૂતના વિશેષ પ્રયત્નોથી “વિશ્વ ગુરુ” મૂવીનું નિઃશુલ્ક (ફ્રી) પ્રદર્શન વાંસદા તથા…

Happy Happy Birthday to Dear krutika

From : Today 9 sandesh News Chief editor  Nandni Maisuriya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!