ધરમપુર તાલુકા પંચાયત ની સામાન્ય સભા નું આયોજન તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ના અધ્યક્ષતા માં રાખવામાં આવી હતી

જેમાં ધરમપુર તાલુકા ના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી
1)આદિમજૂથ ના લોકો ને મંજુર થયેલ આવાસો બાબતે બાકી રહેલ લોકો ને વહેલી તકે પ્રથમ હપ્તો નાખવા બાબતે
2)ધરમપુર તાલુકા સ્ટેટ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક ચાલુ કરવા માટે મહેકમ મંજૂરી અને બ્લડ ચકાસણી પ્રમાણપત્ર અને ધરમપુર તાલુકા ની સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિસિયન ડોક્ટર ની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે
3) મરઘમાળ ગામે સસ્તા અનાજની દુકાન વિરવલ ગામે હોય જેને અલગ કરી મરઘમાળ ગામે કરવા બાબતે
4)શાળામાં જાતિનો દાખલો માંગવામાં આવે છે જેના કારણે શાળા ના બાળકો એ ધરમપુર ખાતે શાળા માં રજા પાડવી પડતી હોય છે જેથી બાળકો ને અભ્યાસ માટે શાળા ખાતેજ વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે રજુઆત કરવામાં આવી હતી
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

TODAY 9 SANDESH NEWS

અમ્રત ગાંવિત

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો.

– વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો સાંસદના જનસંપર્ક કાર્યાલય ખાતે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં…

વાસદા તાલુકા ના શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસ માં સાયબર ક્રાઇમ કાર્યક્રમ યોજાયો.

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ, મહુવાસમાં સાયબર ક્રાઇમ કાર્યક્રમ થયો.તારીખ:- 31/12/25 બુધવાર ના રોજ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસ માં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!