કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (dr guruprasad mohapatra) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.

IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રનું આજે નિધન થયું છે. કોરોના સામે છેલ્લા દોઢ માસની લડાઈ બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કોરોના સામે વધુ 32. ડો.મહાપાત્રા 1986 ની બેચનાં IAS ઓફિસર (gujarat cadre ias) હતા. તેમણે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા. તેમણે અગાઉ એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. 

અસરકારક કામગીરી માટે ડો.મહાપાત્રા પ્રખ્યાત હતા. ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનું નામ ચર્ચામાં હતુ. પરંતુ તેમ પહેલા જ તેમણે દમ તોડ્યો હતો. 

  • TODAY 9 SANDESH NEWS

    Voice of Indian

    Related Posts

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મહુવાસ ખાતે ચાલતી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં શિક્ષણ જગત ને શર્મશાર કરતી ઘટના બની.

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મહુવાસ ખાતે ચાલતી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં શિક્ષણ જગત ને શર્મશાર કરતી ઘટના બની. આરોપી દિશાંત ઠાકુરે દીકરી ને બોલાવી કપડાં ઉપર કરવા…

    વાસદા તાલુકા ના વનવિભાગ ના વિસ્તાર માં વધુ એક લાકડા ચોરી નો કિસ્સો સામે આવ્યો વનવિભાગે ગેર કાયદેસર ઝડપેલું લાકડું બીજા તાલુકા માં ઈટ ના ભટ્ટે કેવી રીતે વેચાયું?

    વાંસદા તાલુકાના અંકલાછ વણઝારવાડી વિસ્તારમાં મહુડા ના ઝાડ અને અન્ય ઝાડ ની ગેરકાયદેસર રીતે કાપણી થઈ. મહુડા ના ઝાડ કાપવા કોઈ પરવાનગી ન હોવાની માહિતી મળતા મીડિયા કર્મી દ્વારા અંકલાછ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!