વાંસદા તાલુકા ના ચોરવણી ગામે આંગણવાડીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના ચોરવણી ગામે ચોરવણી 3 નવા મકાનનું લોકાર્પણ ગ્રામજનો સહિત આગેવાનોની હાજરીમાં તાલુકા પ્રમુખ દિપ્તીબેન પરેશ પટેલ રીબીન કાપી

અને આદિજાતિ પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ શ્રીફળ વધેરી આંગણવાડી નું મકાન ખુલ્લુ કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરી.

કુમળું ઝાડ વાળે તેમ વડે બાળકોને નિયમિત આંગણવાડીમાં આવવા કહ્યું આ પ્રસંગે તાલુકા પ્રમુખ દીપ્તિબેન. આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ.

તાલુકાના ઉપપ્રમુખ માધુભાઈ. સંગઠનના ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ. તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ. ગામના સરપંચ શ્રી. સંગઠનના કલ્પનાબેન. અમિતભાઈ પંચાલ. દિગ્વિજયભાઈ. પરસોતભાઈ. બારકે ભાઈ ગામજનો બાળકો હાજર રહ્યા હતા

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!